ભશકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભશકો

પુંલિંગ

  • 1

    ઇચ્છા; ભારે આતુરતા.

મૂળ

मागधी भुश्का; दे. भुक्खा (सं. बुमुक्षा); સર૰ म. भस=જમણ हिं. भष=ભોજન