ગુજરાતી

માં ભસની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભસ1ભૂસું2ભેંસ3ભેંસું4

ભસ1

સ્ત્રીલિંગ

 • 1

  લીલાલહેર.

ગુજરાતી

માં ભસની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભસ1ભૂસું2ભેંસ3ભેંસું4

ભૂસું2

નપુંસક લિંગ

 • 1

  થૂલું.

 • 2

  ચવાણાનું એક મિશ્રણ.

મૂળ

सं., प्रा. बुस; हिं. भूसा, म. भुंसा

ગુજરાતી

માં ભસની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભસ1ભૂસું2ભેંસ3ભેંસું4

ભેંસ3

સ્ત્રીલિંગ

 • 1

  દૂધ દેનારું એક ઢોર; ડોબું.

 • 2

  લાક્ષણિક ભેંશ જેવું જાડું માણસ.

મૂળ

सं. महिषी, प्रा. महिसी; हिं. भैंस

ગુજરાતી

માં ભસની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભસ1ભૂસું2ભેંસ3ભેંસું4

ભેંસું4

નપુંસક લિંગ

 • 1

  ભેંસનું આળું ચામડું.

મૂળ

સર૰ हिं. भैंसोरी

નપુંસક લિંગ

 • 1

  + રાખ; ભસ્મ.