ગુજરાતી

માં ભસકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભસકો1ભુસ્કો2ભૂસકો3

ભસકો1

પુંલિંગ

  • 1

    ઇચ્છા; ભારે આતુરતા.

મૂળ

मागधी भुश्का; दे. भुक्खा ( सं. बुमुक्षा); સર૰ म. भस =જમણ हिं. भष =ભોજન

ગુજરાતી

માં ભસકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભસકો1ભુસ્કો2ભૂસકો3

ભુસ્કો2

પુંલિંગ

  • 1

    કૂદકો; ભૂસકો.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ભસકોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભસકો1ભુસ્કો2ભૂસકો3

ભૂસકો3

પુંલિંગ

  • 1

    કૂદકો; ઊંચેથી નીચે પડવું તે (ભૂસકો મારવો, ભૂસકો ખાવો).

મૂળ

જુઓ ભુસ્કો