ભૂસત્ત્વરક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂસત્ત્વરક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    ભૂમિના સત્ત્વની રક્ષા કે સાચવણી; 'સૉઇલ કૉન્ઝર્વેશન'.

મૂળ

सं.