ભૂસ્તરશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂસ્તરશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીના પડ સંબંધી વિદ્યા; ખડકો તથા જમીનસંબંધી વિવિધ બાબતો વિશેની વિદ્યા; 'જિયૉલૉજી'.