ભસ્ત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્ત્રા

સ્ત્રીલિંગ

  • 1

    ધમણ પેઠે શ્વાસ લેવા કાઢવાની એક (પ્રાણાયામની) પ્રક્રિયા (હઠયોગમાં).

મૂળ

सं.