ભસ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્મ

સ્ત્રીલિંગ

 • 1

  રાખોડી (ભસ્મ કરી દેવું, ભસ્મ કરી નાખવું).

 • 2

  યજ્ઞની કે મંત્રેલી રાખ.

 • 3

  ધાતુની (વૈદકીય) રાખ; માત્રા.

 • 4

  રશાયણવિજ્ઞાન
  ધાતુનો ઑક્સાઇડ જેવો રસાયણી પદાર્થ; 'બેઝ'.

મૂળ

सं.