ભસ્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્મક

વિશેષણ

  • 1

    બાળીને ભસ્મ કરી દે એવું.

ભસ્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્મક

પુંલિંગ

  • 1

    ખાય તેટલું બળી જાય-ગુણ ન દે એવો પેટનો એક રોગ.