ભસ્માવશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્માવશેષ

વિશેષણ

  • 1

    રાખોડીના રૂપમાં બાકી રહેલું; નાશ પામેલું.

મૂળ

+अवशेष