ભસ્માસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્માસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    બધું બાળી ભસ્મ કરી દે એવું. અસ્ત્ર જેમ કે, અણુબૉમ્બ.

મૂળ

+અસ્ત્ર