ભસ્મીભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભસ્મીભૂત

વિશેષણ

  • 1

    ભસ્મ બનેલું; બળીને ખાખ થયેલું.

મૂળ

सं.