ગુજરાતી

માં ભસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભસવું1ભૂસવું2ભૂંસવું3

ભસવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કૂતરાનું બોલવું.

 • 2

  લાક્ષણિક નકામો બકવાટ કરવો.

મૂળ

प्रा. भस ( सं. भष्)

ગુજરાતી

માં ભસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભસવું1ભૂસવું2ભૂંસવું3

ભૂસવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભૂસડવું; ભુંસાડવું; ભૂંસવું.

ગુજરાતી

માં ભસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભસવું1ભૂસવું2ભૂંસવું3

ભૂંસવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભૂસવું; કાઢી નાખવું.

મૂળ

જુઓ ભૂસવું