ભૂસું ભરાવું (મગજમાં) ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂસું ભરાવું (મગજમાં)

  • 1

    તોર ચડવો; અભિમાન ભરાવું.

  • 2

    ખોટો વહેમ ભરાવો.