ભાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઈ

પુંલિંગ

  • 1

    માજાયો; સહોદર.

  • 2

    કાકા, મામા, માસી, ફોઈ વગેરેનો દીકરો.

  • 3

    કોઈ પણ માણસ માટે વિવેકયુક્ત સંબોધન.

મૂળ

प्रा. भाइ (सं. भ्रातृ)