ભાઈસલામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઈસલામ

સ્ત્રીલિંગ

  • 1

    'ભાઈ, સલામ' એમ કહીને નમ્ર વિનવણી કે આજીજી (ભાઈસલામ કરવી).