ભાકરવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાકરવડી

સ્ત્રીલિંગ

  • 1

    મેંદાની કણકના વીંટામાં વિવિધ સૂકાલીલા મસાલા ભરીને બનાવવામાં આવતું એક ફરસાણ.