ભાખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાખર

પુંલિંગ

  • 1

    મોટો જાડો રોટલો.

મૂળ

સર૰ म. भाकर; ( सं. भ्रस्ज् =શેકવું ઉપરથી)