ભાખરવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાખરવડી

સ્ત્રીલિંગ

  • 1

    ચણાના લોટની કણકના વીંટામાં વિવિધ સૂકાલીલા મસાલા ભરીને બનાવવામાં આવતું એક ફરસાણ.