ભાખરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાખરો

પુંલિંગ

  • 1

    મોટો જાડો રોટલો.

મૂળ

સર૰ म. भाकर; (सं. भ्रस्ज्=શેકવું ઉપરથી)