ગુજરાતી

માં ભાખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભાખવું1ભાંખવું2

ભાખવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બોલવું.

  • 2

    ભવિષ્ય કહેવું.

મૂળ

सं. भाष्

ગુજરાતી

માં ભાખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભાખવું1ભાંખવું2

ભાંખવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +ભાખવું; બોલવું, ભવિષ્ય કરવું.