ભાંગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગણું

વિશેષણ

  • 1

    ખાંડતાં ભૂકો થઈ જાય તેવું (ચોખા).

મૂળ

'ભાંગવું' ઉપરથી