ભાગબટાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગબટાઈ

સ્ત્રીલિંગ

  • 1

    મહેસૂલ તરીકે ખેતીની ઊપજનો ભાગ આપવો તે.

મૂળ

हिं. बांटना ( सं. वंट्)