ભાગ્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગ્યવાદ

પુંલિંગ

  • 1

    નિયતિવાદ; દૈવવાદ; બધી ઘટનાઓ અવશ્યંભાવી છે એવો મત; 'ફેટાલિઝમ' (સા.).

મૂળ

सं.