ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ

  • 1

    પડતી અવસ્થામાં પણ પોતાની મૂળ શાન કંઈ કે કાયમ હોવી કે રાખવી.