ભાંગરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગરો

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ.

  • 2

    [ભાંગરું કે ભાંગ ઉપરથી] ગાંજાનાં પાકટ પાન, કળીઓ અને બિયાંનો ભૂકો.

મૂળ

सं. भृङगराज, प्रा. भंगरय; हिं. भंगरा