ભાંગરો વાટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગરો વાટવો

  • 1

    છૂપી વાત ખૂલ્લી કરી દેવી; વાતચીતમાં બાફવું (ભાંગરો જેમ વટાય તેમ ગંધ મારે છે તે ઉપરથી).