ભાગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગળ

સ્ત્રીલિંગ

  • 1

    ભાગોળ; શહેરના કોટનો દરવાજો.

  • 2

    ગામનું પાદર.

  • 3

    બજાર; ચકલું.