ભાગવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગવત

વિશેષણ

  • 1

    ભગવાનને લગતું.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    અઢાર પુરાણોમાંનું એક.