ભાગાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગાકાર

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ભાગવું તે કે તેથી આવતી રકમ.

મૂળ

सं.