ભાગીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાગીદાર

પુંલિંગ

  • 1

    ભાગવાળો; હિસ્સેદાર.

  • 2

    ગોઠિયો; સાથી.

મૂળ

ભાગ+ फा. दार