ભાંગ પીવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંગ પીવી

  • 1

    ભાંગનું પીણું પીવું.

  • 2

    વગર વિચારે-જાણે કે કેફમાં-બોલવું.