ભાંજગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંજગડ

સ્ત્રીલિંગ

  • 1

    તકરાર.

  • 2

    પંચાત (ભાંજગડ કરવી, ભાંજગડ થવી, ભાંજગડ ચાલવી).

મૂળ

ભાંગવું+ઘડવું