ભાંજણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંજણી

સ્ત્રીલિંગ

 • 1

  વહેંચણી.

 • 2

  ભાગ; હિસ્સો.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  મોટામાંથી નાના અને નાનામાંથી મોટા પરિમાણમાં રકમને ફેરવવાની રીત.

 • 4

  દોરડું ભાગવાની ક્રિયા.

મૂળ

'ભાંજવું' ઉપરથી