ભાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજન

નપુંસક લિંગ

  • 1

    વાસણ; પાત્ર.

  • 2

    (સમાસને અંતે) આધારસ્થાન, અધિકારી, એવો અર્થ બતાવે છે. ઉદા૰ દયાભાજન.

મૂળ

सं.