ભાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજ્ય

વિશેષણ

  • 1

    ભાગી શકાય તેવું.

મૂળ

सं.

ભાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજ્ય

નપુંસક લિંગ

  • 1

    ભાગવાની રકમ.