ભાંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંજવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ભાગવું; તૂટવું; કકડા થવા; નાશ પામવું.

 • 2

  નાસવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કકડા કરવા; તોડવું.

ભાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ભાંજવું; તૂટવું; કકડા થવા; નાશ પામવું.

 • 2

  નાસવું.

ભાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભાંજવું; તૂટવું; કકડા થવા; નાશ પામવું.

 • 2

  નાસવું.

 • 3

  કકડા કરવા; તોડવું.