ભાજીમૂળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાજીમૂળા

પુંલિંગ બહુવયન​

  • 1

    મૂળો અને તેવી ભાજી.

  • 2

    લાક્ષણિક તુચ્છ-લેખામાં ન લેવા જેવી વસ્તુ.