ભાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાટ

પુંલિંગ

  • 1

    રાજાઓના ગુણગાન ગાનાર એક જ્ઞાતિનો માણસ.

  • 2

    લાક્ષણિક ખુશામતિયો.

મૂળ

सं. प्रा. भट्ट; સર૰ हिं.; म.