ભાટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાટિયો

પુંલિંગ

  • 1

    એ નામની એક જ્ઞાતિનો માણસ.

  • 2

    દૂધ વેચનાર; ઘાંચી.

  • 3

    કાછિયો (ગામડામાં).