ભાઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઠો

પુંલિંગ

  • 1

    જુવાર, બાજરી ઇ૰ના સાંઠાનું (ખેતરમાં રહેતું) જડિયું.

  • 2

    ઢેખાળો; પથરો.