ભાઠોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઠોડ

નપુંસક લિંગ

  • 1

    નદીનું ભાઠું; ભાઠાની જમીન કે ખેતર.

ભાઠોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાઠોડું

નપુંસક લિંગ

  • 1

    નદીનું ભાઠું; ભાઠાની જમીન કે ખેતર.