ભાંડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડુ

નપુંસક લિંગ

 • 1

  ભાઈબહેન વગેરે સ્વજન.

મૂળ

दे. भाइहंड (सं. भ्रातृभाण्ड); સર૰ म. भावंड,-डें

ભાંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડું

નપુંસક લિંગ

 • 1

  વાસણ.

મૂળ

सं. भाण्ड; સર૰ म. भांडी

ભાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાડ

સ્ત્રીલિંગ

 • 1

  અનાજ શેકવાની ભઠ્ઠી.

 • 2

  ભાડભૂંજાનું કલેડું.

 • 3

  મોટો કૂવો.

 • 4

  વેશ્યાઓની દલાલી કે ભડવાઈની કમાઈ.

ભાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાડું

નપુંસક લિંગ

 • 1

  કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું.

મૂળ

सं. भाटक, प्रा. भाडय, हिं. भाडा, म. भाडें

ભાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડ

નપુંસક લિંગ

 • 1

  ગુજરાતની ભવાઈને મળતું ઉત્તરપ્રદેશનું એક લોકનાટ્ય (લોક.).

ભાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડ

પુંલિંગ

 • 1

  મશ્કરો.

 • 2

  બીભત્સ બોલ, ચાળા વગેરેથી હસાવી ખેલ કરનારી જાતનો માણસ.

ભાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડ

નપુંસક લિંગ

 • 1

  વાસણ.

ભાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડ

વિશેષણ

 • 1

  અસભ્ય; નિર્લજ્જ.