ભાંડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડણ

નપુંસક લિંગ

  • 1

    ગાળાગાળ; ભાંડવું તે.

વિશેષણ

  • 1

    ભાંડણવાળું; ભાંડતું.

મૂળ

'ભાંડવું' ઉપરથી