ભાડૂતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાડૂતી

વિશેષણ

  • 1

    ભાડે રાખેલું.

  • 2

    પૈસા ખાતર કામ કરતું; 'મર્સિનરી'.

  • 3

    પોતાનું નહીં એવું; પરાયું; પારકા પર આધારવાળું.