ભાંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગાળ દેવી.

  • 2

    બદગોઈ કરવી.

  • 3

    ઠપકો આપવો.

મૂળ

सं. भण्ड्