ભાંડીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડીર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વૃંદાવનમાં ગોવર્ધન પાસેના પ્રાચીન વડનું નામ.

  • 2

    વૈષ્ણવોનું એક (ગોલોકનું) ધામ.

મૂળ

सं.