ભાંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંડો

પુંલિંગ

  • 1

    બોઘરણું; પહોળા મોઢાની તાંબડી.

  • 2

    ભંડો; ભેદ (ભાંડો ફૂટવો).