ભાણાભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાણાભેદ

પુંલિંગ

  • 1

    ભાણું પીરસવામાં ફરક-પક્ષપાત (ભાણાભેદ કરવો, ભાણાભેદ રાખવો).