ભાણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાણિયો

પુંલિંગ

  • 1

    ભાણેજ; ભાણો; બહેનનો દીકરો.

  • 2

    લાક્ષણિક વીંઢાળવી પડે એવી વસ્તુ-સોગાત.