ભાતખાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાતખાઉ

વિશેષણ

  • 1

    વધારે પ્રમાણમાં ભાત ખાનારું.

  • 2

    લાક્ષણિક ઢીલું; પોચું.